7 hidden Solutions to the problems of the Jari industry
જરી ઉદ્યોગની સમસ્યાના 7 hidden ઉપાયો. 1). બદલાતી ફેશન સાથે પોતાને બદલો.:- વર્તમાન ફેશન ટ્રેન્ડ સાથે અપડેટ રહો અને વધારે ગ્રાહકોને આકર્ષવા માટે ટ્રેડિશનલ ડિઝાઇનમાં આધુનિક ઘટકોનો સમાવેશ કરો ફેશન ડિઝાઈનર સાથે Collaboration (સહયોગ) કરો જે ટ્રેડિશનલ જરી ના નવા ઉત્પાદન ,નવી વેરાઈટી બનાવવા મદદ કરી શકે છે. 2). જરીમાં સ્કિલફુલ કારીગર બનાવો:- …
7 hidden Solutions to the problems of the Jari industry Read More »
